Sunday 4 March 2018

પલિયડગામ એટલે પલિયડગામ






*પલીયડ* એટલે-
- જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો
    છે !

*પલીયડ* ની પ્રજા- એટલે
- "દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનાર

*પલીયડ* એટલે
 -એ તારા થી થાય એ કરી લે  " open ધમકી આપનાર

*પલીયડ* એટલે
 -ભોજન ખાવા અને ખવરાવવામાં
    પેહલો નંબર !

*પલીયડ*- જ્યાં એટલે-
 'છાશ' અને 'મુખવાસ' પછી જ...
   જમણવાર પૂરો થ્યો ગણાય !

*પલીયડ* એટલે-
 -"એ હાલો ! " કહી...ગમે ત્યા     
    ગરબા રમનાર લોકો ની   
     ભૂમિ !

*પલીયડ* એટલે-
- જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ 
   આગળ પણ... "જય મહાકાળી માં "-લખેલું જોવા મળે !

*પલીયડ* એટલે-
- દિવાળી  કરવા માટેની No.1 જગ્યા

   *પલીયડ* એટલે-
 - જ્યાં ઘરથી બહાર જતી વખતે...
     કહેવામાં આવે છે- " પાછા આવજો " !!

*પલીયડ* એટલે-
 -એક અસીમ સાગર કે જ્યાંથી...
   તમને બીજું કઈ મળે કે નહિ,
   પરંતુ લાગણી તો અપાર મળશે !!

મને ગર્વ છે કે હું *પલીયડ*નો છું !!

#PaliyadGam

રામજી મંદિર પલિયડગામ


ચબુતરો પલિયડગામ


Recent Post

Gogaji Ni Vadi PaliyadGam Jatar Mahotsav